$298 \, K$ તાપમાને $C-H, C-C, C=C$ અને $H-H$ ની બંધ-ઊર્જા અનુક્રમે $414, 347, 615$ અને $435 \, kJ \, mol^{-1}$ છે. તો ${H_2}C=CH_{2(g)} + H_{2(g)} \to H_3C-CH_{3(g)}$ પ્રક્રિયા માટે $298 \, K$ તાપમાને એન્થાલ્પી-ફેરફાર ($kJ \, mol^{-1}$ માં) કેટલો થશે?

  • A
    $+250$
  • B
    $-250$
  • C
    $+125$
  • D
    $-125$

Explore More

Similar Questions

આમાંથી કઈ સ્પીસીઝની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શૂન્ય છે?

જો ઇથેન,હાઇડ્રોજન અને ગ્રેફાઇટની દહન ઉષ્મા અનુક્રમે $-1560$,$-286$,અને $-393.5 \; kJ/mol$ હોય,તો ઇથેનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી $\left(\Delta_{f} H_{298}^{0}\right)$ $kJ/mol$ માં ........... $kJ/mol$ છે.

$N_2H_{4(g)}$ ની $\Delta_fH^{\circ}$ ગણો,જો નીચે મુજબની બંધ ઉર્જાઓ આપેલી હોય:
$B.E.(N-N) = 159 \ kJ \ mol^{-1}$
$B.E.(H-H) = 436 \ kJ \ mol^{-1}$
$B.E.(N \equiv N) = 941 \ kJ \ mol^{-1}$
$B.E.(N-H) = 398 \ kJ \ mol^{-1}$

$25^{\circ}C$ તાપમાને $CH_{4(g)}$,$C_{(s)}$ અને $H_{2(g)}$ ની દહન ઉષ્મા અનુક્રમે $-212.4 \, kcal$,$-94.0 \, kcal$ અને $-68.4 \, kcal$ છે. $CH_{4(g)}$ ના નિર્માણની ઉષ્મા ($kcal$ માં) કેટલી થશે?

કિર્ચોફના સમીકરણમાં કયું પરિબળ પ્રક્રિયાની ઉષ્માને અસર કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo