પ્રક્રિયા $CO_{(g)} + \frac{1}{2} O_{2(g)} \to CO_{2(g)}$ માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $\Delta H = \Delta U$
  • B
    $\Delta H < \Delta U$
  • C
    $\Delta H > \Delta U$
  • D
    નક્કી કરી શકાતું નથી.

Explore More

Similar Questions

એક વાયુ $150 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને $2 \times 10^5 \ N \ m^{-2}$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $300 \ cm^3$ જેટલું વિસ્તરણ પામે છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં ફેરફાર $(\Delta U)$ કેટલો હશે ($J$ માં)?

$25^{\circ}C$ તાપમાને $n$-ઓક્ટનનું દહન કરવા માટે $\Delta H$ અને $\Delta U$ વચ્ચેનો તફાવત શોધો. ($kJ$ માં)

અચળ તાપમાને પ્રક્રિયા $C_3H_8(g) + 5O_2(g) \rightarrow 3CO_2(g) + 4H_2O(l)$ માટે,$\Delta H - \Delta U$ નું મૂલ્ય કેટલું થશે?

સમતાપી સ્થિતિમાં,એક વાયુ $300 \ K$ તાપમાને $2 \ bar$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ $0.2 \ dm^3$ થી $0.8 \ dm^3$ સુધી વિસ્તરણ પામે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય શોધો. ($J$ માં)

બ્યુટેનોલ $C_4H_9OH_{(l)}$ ના સંપૂર્ણ દહન માટે,જો $\Delta H$ એ દહન એન્થાલ્પી હોય અને $\Delta E$ એ અચળ કદ પર દહન ઉષ્મા હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo