જો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થતી વખતે પ્રણાલી ઉષ્મા મેળવે કે ગુમાવે નહીં,તો તેવા પ્રક્રમને ...... કહે છે.

  • A
    સમતાપી પ્રક્રમ
  • B
    સામોષ્મી પ્રક્રમ
  • C
    સમદાબી પ્રક્રમ
  • D
    ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ

Explore More

Similar Questions

આદર્શ વાયુના સમતાપી પ્રતિવર્તી વિસ્તરણ માટે,નીચેનામાંથી કયું સાચું છે?

નીચેનામાંથી કયો થર્મોડાયનેમિક ગુણધર્મ પાથ ફંક્શન (path function) છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા માટે $\Delta H = \Delta U$ થાય છે?

$\Delta V = 0$ ધરાવતી પ્રક્રિયા ઓળખો.

$2 \ \text{mole}$ આદર્શ વાયુનું $300 \ K$ તાપમાને $1 \ L$ થી $10 \ L$ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ($kJ$ માં) .....$kJ$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo