નીચેનામાંથી કયું ઉષ્માગતિશાસ્ત્ર પ્રણાલીનું અવસ્થા વિધેય નથી?

  • A
    આંતરિક ઉર્જા $(U)$
  • B
    મુક્ત ઉર્જા $(G)$
  • C
    એન્થાલ્પી $(H)$
  • D
    કાર્ય $(W)$

Explore More

Similar Questions

અચળ કદ પર અલગ કરેલી સિસ્ટમ (isolated system) માટે આંતરિક ઉર્જામાં થતા ફેરફારની આગાહી કરો.

પ્રક્રિયા $A_{(s)} + 3B_{(g)} \to 4C_{(s)} + D_{(l)}$ માટે,$\Delta H$ અને $\Delta U$ વચ્ચેનો સંબંધ $\dots$ છે.

ફેઝ ચેન્જ (અવસ્થા પરિવર્તન) માટે,$H _2 O ( l ) \underset{1 bar , 0^{\circ} C }{\rightleftharpoons} H _2 O ( s )$

પ્રકમ $CO_2(s) \rightarrow CO_2(g)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયુનો એક નિશ્ચિત જથ્થો ત્રણ માર્ગો $1, 2$ અને $3$ દ્વારા અવસ્થા $A$ થી અવસ્થા $B$ સુધી વિસ્તરણ પામે છે. જો $w_1, w_2$ અને $w_3$ એ અનુક્રમે ત્રણ માર્ગો પર વાયુ દ્વારા કરવામાં આવેલ કાર્ય હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo