નીચેનામાંથી કયું સમીકરણ ખોટું છે?

  • A
    $K = e^{-\Delta G^\circ / RT}$
  • B
    $\frac{\Delta G_{\text{system}}}{\Delta S_{\text{total}}} = -T$
  • C
    સમતાપી પ્રક્રિયા માટે,$\Delta G = \Delta H - T\Delta S$
  • D
    $\ln K = \frac{\Delta H^\circ - T\Delta S^\circ}{RT}$

Explore More

Similar Questions

ચોક્કસ તાપમાને,પ્રક્રિયા $SO_2(g) + NO_2(g) \rightleftharpoons SO_3(g) + NO(g)$ માટે સંતુલન અચળાંક $(K_C)$ $16$ છે.
જો આપણે $1 \ L$ પાત્રમાં દરેક વાયુના એક મોલ લઈએ,તો $NO$ અને $NO_2$ ની સંતુલન સાંદ્રતા અનુક્રમે કેટલી હશે?

$5 \ mol$ $SO_2$ અને $5 \ mol$ $O_2$ ની પ્રક્રિયા કરતા સંતુલન અવસ્થાએ $60\%$ $SO_2$ વપરાય છે. જો આ સંતુલિત મિશ્રણનું કુલ દબાણ $1 \ atm$ હોય,તો $O_2$ નું આંશિક દબાણ ...... $atm$ થશે.

$I_{2(g)} \rightleftharpoons 2I_{(g)}$ પ્રક્રિયા માટે,$1000 \ K$ તાપમાને સંતુલન અચળાંક $K_c$ નું મૂલ્ય $10^{-6}$ છે. જો $1 \ L$ ના પાત્રમાં $1 \ mol$ $I_2$ ઉમેરવામાં આવે,તો સંતુલને નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

બે ઘન પદાર્થો નીચે મુજબ વિયોજન પામે છે:
$A_{(s)} \rightleftharpoons B_{(g)} + C_{(g)}$; $K_{p_1} = x \, atm^2$
$D_{(s)} \rightleftharpoons C_{(g)} + E_{(g)}$; $K_{p_2} = y \, atm^2$
જ્યારે બંને ઘન પદાર્થો એકસાથે વિયોજન પામે ત્યારે કુલ દબાણ કેટલું હશે?

લીસ્ટ-$X$ અને લીસ્ટ-$Y$ ને જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
લીસ્ટ-$X$ લીસ્ટ-$Y$
$(A)$ સક્રિય દળ $(i)$ $\Delta n = 0$
$(B)$ સંતુલન અચળાંક $(ii)$ મોલર સાંદ્રતા
$(C)$ $A + \text{Heat} \rightleftharpoons B$ $(iii)$ વોન્ટહોફ સમીકરણ
$(D)$ $2A_{(g)} + B_{(g)} \rightleftharpoons 3C_{(g)}$ $(iv)$ તાપમાન વધવાથી અનુકૂળ થાય
$(v)$ રાસાયણિક સંતુલન

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo