$1 \, \text{atm}$ અને $373 \, K$ તાપમાને $H_2O_{(\ell)} \rightleftharpoons H_2O_{(g)}$ સંતુલન પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

  • A
    પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર શૂન્ય છે $(\Delta G^o = 0)$
  • B
    મુક્ત ઉર્જાનો ફેરફાર શૂન્ય છે $(\Delta G = 0)$
  • C
    મુક્ત ઉર્જાનો ફેરફાર શૂન્ય કરતા ઓછો છે $(\Delta G < 0)$
  • D
    મુક્ત ઉર્જાનો ફેરફાર શૂન્ય કરતા વધારે છે $(\Delta G > 0)$

Explore More

Similar Questions

$2000 \, K$ તાપમાને ${N_{2(g)}} + {O_{2(g)}} \rightleftharpoons 2NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. જો ઉદ્દીપકની હાજરીમાં સંતુલન $10$ ગણું ઝડપથી પ્રાપ્ત થતું હોય,તો $2000 \, K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક ................. થશે.

પ્રતિવર્તી પ્રક્રિયા માટે સાચું વિધાન પસંદ કરો.

સંતુલન અચળાંક $(K)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો પ્રક્રિયકોની સાંદ્રતામાં $x$ જેટલો વધારો કરવામાં આવે,તો સંતુલન અચળાંક $K$ કેટલો થશે?

સામાન્ય પ્રક્રિયાનું ઉદાહરણ આપીને રાસાયણિક સંતુલન સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo