જ્યારે અચળ કદે પ્રણાલીને $500 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે પ્રણાલીનું તાપમાન $20^oC$ થી વધીને $25^oC$ થાય છે. પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.

  • A
    $410$
  • B
    $470$
  • C
    $560$
  • D
    $500$

Explore More

Similar Questions

આદર્શ એકપરમાણ્વીય વાયુના બે મોલને $300 \ K$ થી $200 \ K$ સુધી એડિબેટિકલી (ઉષ્મા અવાહક રીતે) અને પ્રતિવર્તી રીતે વિસ્તરણ કરવા દેવામાં આવે છે. સિસ્ટમમાં થયેલ કાર્ય $... \ kJ$ છે $(C_V = 12.5 \ J/K/mol)$.

$298 \ K$ તાપમાને તેના તત્વોમાંથી $CO$ ના નિર્માણ માટે $(\Delta H - \Delta U)$ નું આશરે મૂલ્ય $J \cdot mol^{-1}$ માં શોધો. $(R = 8.314 \ J \cdot K^{-1} \ mol^{-1})$

જ્યારે $0 \ ^oC$ તાપમાને અને $1 \ atm$ જેટલા અચળ દબાણે $1 \ mol$ બરફ પીગળે ત્યારે પ્રણાલી દ્વારા $1440 \ cal$ ઉષ્માનુ શોષણ થાય છે. જો બરફ અને પાણીના મોલર કદ અનુક્રમે $0.0196 \ L$ અને $0.0180 \ L$ હોય,તો પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $(\Delta U)$ $cal$ માં શોધો.

એક વાયુ $100 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને તે જ સમયે $1.5 \ atm$ ના અચળ બાહ્ય દબાણ દ્વારા $8.0 \ L$ થી $2.0 \ L$ ના કદ સુધી સંકોચાય છે. વાયુ માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર (Joules માં) કેટલો હશે? $(1 \ L \cdot atm = 101.32 \ J)$

જો કોઈ સિસ્ટમ $x \ J$ ઉષ્મા મેળવે અને તેના પર $y \ J$ કાર્ય કરવામાં આવે,તો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo