પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $(\Delta G^o)$ અને સંતુલન અચળાંક $(K_p)$ વચ્ચેનો યોગ્ય સંબંધ ...... છે.

  • A
    $K_p = -RT \ln \Delta G^o$
  • B
    $K_p = (\frac{e}{RT})^{\Delta G^o}$
  • C
    $K_p = \frac{-\Delta G^o}{RT}$
  • D
    $K_p = e^{\left( \frac{-\Delta G^o}{RT} \right)}$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને,$A_{2(g)} \rightleftharpoons B_{2(g)}$ પ્રક્રિયા માટે $\Delta_{r} G^{\circ}$ નું મૂલ્ય $-11.5 \ kJ \ mol^{-1}$ છે. $300 \ K$ તાપમાને સંતુલન અચળાંક આશરે કેટલો હશે? $(R=8.314 \ J \ mol^{-1} \ K^{-1})$

$298 \ K$ તાપમાને,$N_2O_{4(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ પ્રક્રિયા માટે,$K_p$ નું મૂલ્ય $0.98$ છે. પ્રક્રિયા સ્વયંભૂ છે કે નહીં તે જણાવો.

વિધાન: સંતુલને દરેક રાસાયણિક પ્રક્રિયા માટે પ્રમાણિત ગીબ્સ ઉર્જા ફેરફાર $(\Delta G^{\circ})$ શૂન્ય હોય છે.
કારણ: અચળ તાપમાન અને દબાણે,રાસાયણિક પ્રક્રિયા ગીબ્સ ઉર્જાના ઘટાડાની દિશામાં સ્વયંભૂ થાય છે.

$300 \ K$ તાપમાને એક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K)$ નું મૂલ્ય શોધો, જ્યારે પ્રમાણિત ગિબ્સ મુક્ત ઉર્જા ફેરફાર $-25 \ kJ \ mol^{-1}$ હોય? ($R = 8.33 \ J \ mol^{-1} \ K^{-1}$ ધ્યાનમાં લો)

પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે અડધી પૂર્ણતાની સ્થિતિએ નીચેનામાંથી કઈ શરત સાચી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo