નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    એન્ટ્રોપી એ અવ્યવસ્થાનું માપ છે.
  • B
    એન્ટ્રોપી એ અવસ્થા વિધેય નથી.
  • C
    એન્ટ્રોપી $J \ K^{-1} \ mol^{-1}$ એકમમાં દર્શાવવામાં આવે છે.
  • D
    સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે,મુક્ત ઉર્જામાં હંમેશા ઘટાડો થાય છે.

Explore More

Similar Questions

$373 \, K$ તાપમાને પ્રવાહી પાણીનું વરાળમાં રૂપાંતર માટે એન્થાલ્પી ફેરફાર $40.8 \, kJ \, mol^{-1}$ છે. તો આ પ્રક્રિયા માટે $\Delta S$ નું મૂલ્ય $J \, K^{-1} \, mol^{-1}$ માં કેટલું થશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં એન્ટ્રોપીમાં ઘટાડો થાય છે?

એન્ટ્રોપી $(S)$ ને ઉષ્માગતિશાસ્ત્રીય પરિમાણ તરીકે ધ્યાનમાં લેતા,કોઈ પ્રક્રિયા સ્વયંભૂ થવા માટે કઈ શરતો જરૂરી છે?

તે પ્રક્રિયા/ઘટના ઓળખો જેમાં એન્ટ્રોપી વધે છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં $\Delta S$ ધન છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo