$x + y \rightarrow z$ પ્રક્રિયા ઓરડાના તાપમાને આપમેળે થાય છે અને તેની પ્રતિગામી પ્રક્રિયા ઊંચા તાપમાને આપમેળે થાય છે. તો નીચેનામાંથી શું સાચું છે?

  • A
    $\Delta H > 0, \Delta S < 0$
  • B
    $\Delta H < 0, \Delta S > 0$
  • C
    $\Delta H = 0, \Delta S = 0$
  • D
    $\Delta H < 0, \Delta S < 0$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુ $5 \text{ dm}^3$ ના પ્રારંભિક કદથી $15 \text{ dm}^3$ સુધી $2 \text{ atm}$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ વિસ્તરણ પામે છે. વાયુ દ્વારા થયેલ કાર્ય કેટલું છે ($\text{ J}$ માં)?

$27^{\circ} C$ તાપમાને નીચેની પ્રક્રિયામાં થયેલ કાર્યની ગણતરી કરો.
$4 SO_{2(g)} + 2 O_{2(g)} \rightarrow 4 SO_{3(g)}$
$(R = 8.314 \ J \ K^{-1} \ mol^{-1})$ ($J$ માં)

બધા જ તાપમાને સ્વયંભૂ પ્રક્રિયા માટેની સાચી થર્મોડાયનેમિક શરતો કઈ છે?

ચોક્કસ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર અને એન્ટ્રોપી ફેરફાર અનુક્રમે $40.63 \ kJ \ mol^{-1}$ અને $100 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. તો $27 \ ^oC$ તાપમાને $\Delta G$ નું મૂલ્ય શું થશે?

ચાલો એક ઉષ્માશોષક પ્રક્રિયાને ધ્યાનમાં લઈએ જે પાણીના ઠારણ બિંદુએ અસ્વયંભૂ (non-spontaneous) છે. જો કે,આ પ્રક્રિયા પાણીના ઉત્કલન બિંદુએ સ્વયંભૂ (spontaneous) છે. સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo