એક એન્જિન $T_1$ તાપમાને $Q_1$ ઉષ્મા અને $T_2$ તાપમાને $Q_2$ ઉષ્મા ગ્રહણ કરે છે. એન્જિન દ્વારા થતું કાર્ય $W = Q_1 + Q_2$ તરીકે આપવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો ભંગ થતો નથી.
  • B
    જો $Q_1$ ઋણ હોય,તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો ભંગ થાય છે.
  • C
    જો $Q_2$ ઋણ હોય,તો ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો ભંગ થાય છે.
  • D
    ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો ભંગ થાય છે.

Explore More

Similar Questions

અચળ કદે એક મોલ વાયુ $200 \ J$ ઉષ્મા શોષે છે. તેનું તાપમાન $298 \ K$ થી વધીને $308 \ K$ થાય છે. તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ....... જુલ છે.

ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ નીચેનામાંથી કયું સાચું છે?

તે જ વિસ્તરણને ધ્યાનમાં લો,પરંતુ આ વખતે $1 \ atm$ ના અચળ બાહ્ય દબાણ સામે.

એડિયાબેટિક સ્થિતિ હેઠળ આદર્શ વાયુના મુક્ત વિસ્તરણ માટે સાચો વિકલ્પ કયો છે?

પ્રક્રિયા $C_3H_{8(g)} + 5O_{2(g)} \to 3CO_{2(g)} + 4H_2O_{(l)}$ માટે,અચળ તાપમાને,$\Delta H - \Delta E$ શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo