જો $C + O_2 \rightarrow CO_2$ : $\Delta H = -x \ kJ$ અને $2CO + O_2 \rightarrow 2CO_2$ : $\Delta H^\circ = -y \ kJ$ હોય,તો કાર્બન મોનોક્સાઈડની સર્જન એન્થાલ્પી શોધો.

  • A
    $\frac{2x - y}{2}$
  • B
    $\frac{y - 2x}{2}$
  • C
    $\frac{2x - y}{4}$
  • D
    $y - 2x$

Explore More

Similar Questions

સમાન પરિસ્થિતિઓમાં,ઠારણની એન્થાલ્પી (enthalpy of freezing) એ કોનાથી બરાબર વિરુદ્ધ છે?

આપેલ છે કે બેન્ઝીન,સાયક્લોહેક્ઝેન અને હાઇડ્રોજનની મોલર દહન એન્થાલ્પી અનુક્રમે $x, y$ અને $z$ છે,તો બેન્ઝીનનું સાયક્લોહેક્ઝેનમાં હાઇડ્રોજનેશન કરવા માટેની મોલર એન્થાલ્પી કેટલી થાય?

$N_2O$ અને $NO$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $28$ અને $90 \ kJ \ mol^{-1}$ છે. પ્રક્રિયા $2N_2O_{(g)} + O_{2(g)} \to 4NO_{(g)}$ ની એન્થાલ્પી .....$kJ$ જેટલી થાય.

$C_{(s)} + O_{2(g)} \rightarrow CO_{2(g)} \dots \dots(I) \quad \Delta H = -393 \, kJ \, mol^{-1}$
$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow H_{2}O_{(l)} \dots \dots(II) \quad \Delta H = -287.3 \, kJ \, mol^{-1}$
$2CO_{2(g)} + 3H_{2}O_{(l)}$ $\rightarrow C_{2}H_{5}OH_{(l)} + 3O_{2(g)} \dots \dots(III) \quad \Delta H = 1366.8 \, kJ \, mol^{-1}$
$C_{2}H_{5}OH_{(l)}$ ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધો.

$0.8 \, g$ કાર્બનનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થતા મુક્ત થતી ઉષ્મા $x \, cal$ છે. $0.8 \, g$ કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થતા મુક્ત થતી ઉષ્મા $y \, cal$ છે. જો $x > y$ હોય,તો $1.86 \, g$ કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય ત્યારે મુક્ત થતી ઉષ્મા કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo