નીચેનામાંથી કયું અવસ્થા વિધેય (state function) છે: $(i)$ ટેકરીની ઊંચાઈ,$(ii)$ ટેકરી ચડવામાં કાપેલું અંતર,$(iii)$ ટેકરી ચડતી વખતે ઉર્જામાં થતો ફેરફાર?

  • A
    $(i)$
  • B
    $(ii)$
  • C
    $(i)$ અને $(ii)$
  • D
    $(i)$ અને $(iii)$

Explore More

Similar Questions

$X$ એ થર્મોડાયનેમિક સિસ્ટમનો વિસ્તૃત ગુણધર્મ (extensive property) છે અને $x$ એ તીવ્ર ગુણધર્મ (intensive property) છે. નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

ખાલી જગ્યા પૂરો :
$(i)$ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઊર્જાનો વિનિમય શક્ય હોય પરંતુ દ્રવ્યનો વિનિમય ન થતો હોય તેને ........ કહે છે.
$(ii)$ પદાર્થની આંતરિક ઊર્જા તથા તેના કદ અને દબાણના ગુણાકારના સરવાળાને ........ કહે છે.
$(iii)$ અચળ દબાણે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે ત્યારે થતા ઊર્જાના ફેરફારને ........ કહે છે.

વિધાન : એડિબેટિક (ઉષ્માઅવાહક) પ્રક્રિયા દરમિયાન,તંત્ર અને તેની આસપાસના વાતાવરણ વચ્ચે ઉષ્મા ઊર્જાની આપ-લે થતી નથી.
કારણ : જ્યારે વાયુનું એડિબેટિક વિસ્તરણ થાય છે ત્યારે તેનું તાપમાન વધે છે.

ઉષ્માશોષક પ્રક્રિયામાં,એન્થાલ્પીમાં થતા ફેરફાર $(\Delta H)$ નું મૂલ્ય કેટલું હોય છે?

તે પ્રક્રિયા ઓળખો જે તંત્ર અને પર્યાવરણ વચ્ચે ઉષ્માના વિનિમય વગર થાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo