પ્રબળ એસિડ અને પ્રબળ બેઈઝના તટસ્થીકરણ દરમિયાન પ્રતિ મોલ $H^+$ આયનો દીઠ મુક્ત થતી ઉષ્મા ...... હોય છે.

  • A
    ઉપયોગમાં લીધેલ એસિડ અને બેઈઝ પર આધારિત
  • B
    પ્રક્રિયાના તાપમાન પર આધારિત
  • C
    પ્રક્રિયામાં વપરાતા ઉદ્દીપક પર આધારિત
  • D
    હંમેશા સમાન

Explore More

Similar Questions

ડાયબોરેન તત્વોમાંથી નીચે મુજબના સમીકરણ $(i)$ દ્વારા બને છે:
$2 B_{(s)} + 3 H_{2(g)} \longrightarrow B_2H_{6(g)} \dots (i)$
આપેલ છે કે:
$H_2O_{(l)} \longrightarrow H_2O_{(g)}, \quad \Delta H_1^{\circ} = 44 \, kJ$
$2 B_{(s)} + \frac{3}{2} O_{2(g)} \longrightarrow B_2O_{3(s)}, \quad \Delta H_2^{\circ} = -1273 \, kJ$
$B_2H_{6(g)} + 3 O_{2(g)} \longrightarrow B_2O_{3(s)} + 3 H_2O_{(g)}, \quad \Delta H_3^{\circ} = -2035 \, kJ$
$H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \longrightarrow H_2O_{(l)}, \quad \Delta H_4^{\circ} = -286 \, kJ$
પ્રક્રિયા $(i)$ માટે $\Delta H^{\circ}$ નું મૂલ્ય $..... \, kJ$ છે.

નીચેનામાંથી કયા સમીકરણ માટે $\Delta_{f} H^{\circ}$ અને $\Delta H^{\circ}$ સમાન છે?

$C(\text{diamond}) \to C(\text{graphite})$ સમીકરણ દ્વારા દર્શાવેલ અપરરૂપ ફેરફાર માટે,એન્થાલ્પી ફેરફાર $\Delta H = -1.89 \ kJ$ છે. જો $6 \ g$ હીરો અને $6 \ g$ ગ્રેફાઇટને અલગથી બાળીને કાર્બન ડાયોક્સાઇડ મેળવવામાં આવે,તો પ્રથમ કિસ્સામાં મુક્ત થતી ઉષ્મા:

Difficult
View Solution

$25^{\circ}C$ તાપમાને બોમ્બ કેલરીમીટરમાં ઇથેનોલની દહન ઉષ્મા $-670.48 \, kcal \, mol^{-1}$ છે. તો આ પ્રક્રિયા માટે $25^{\circ}C$ એ $\Delta H$ નું મૂલ્ય $kcal$ માં કેટલું થશે?

હેસનો નિયમ શેની સાથે સંબંધિત છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo