આદર્શ વાયુના પ્રતિવર્તી સમોષ્મી વિસ્તરણ માટે,નીચેનામાંથી શું શૂન્ય થાય છે?

  • A
    $\Delta G = 0$
  • B
    $\Delta T = 0$
  • C
    $\Delta S = 0$
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

$C(\text{graphite}) \rightarrow C(\text{diamond})$ રૂપાંતરણ માટે,$\Delta S$ ....... છે.

નીચેનામાંથી કયા પદાર્થમાં એન્ટ્રોપી સૌથી વધુ હોય છે?

$0 \ ^\circ C$ અને $1 \ atm$ દબાણે $10 \ g$ $H_2O_{(l)}$ ના ઠારણ (ફ્રીઝિંગ) માટે $\Delta S$ નું મૂલ્ય (ફ્યુઝનની એન્થાલ્પી $80 \ cal/g$ છે) .......$J/K$ છે.

વિધાન : બરફની એન્ટ્રોપી પાણી કરતા ઓછી હોય છે.
કારણ : બરફનું બંધારણ પાંજરા જેવું હોય છે.

$0^{\circ} C$ તાપમાને $1 \ g$ બરફ પીગળવા માટે એન્ટ્રોપીમાં થતો ફેરફાર $J \ g^{-1} K^{-1}$ માં ગણો,જો $0^{\circ} C$ તાપમાને બરફની ગલન ઉષ્મા $80 \ J \ g^{-1}$ હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo