$0.5 \ mol$ $H_2SO_4$ ને $0.2 \ mol$ $Ca(OH)_2$ સાથે મિશ્ર કરવામાં આવે છે. તો બનતા $CaSO_4$ ના મોલની મહત્તમ સંખ્યા કેટલી થાય?

  • A
    $0.2$
  • B
    $0.5$
  • C
    $0.4$
  • D
    $1.5$

Explore More

Similar Questions

$20$ મોલ $A$ અને $14$ મોલ $B$ ને મિશ્ર કરવામાં આવે છે અને સમીકરણ $A + 2B \rightarrow 3C$ મુજબ પ્રક્રિયા કરવા દેવામાં આવે છે. $C$ ના મહત્તમ કેટલા મોલ તૈયાર કરી શકાય?

$CaCO_3 + 2HCl \to CaCl_2 + CO_2 + H_2O$ ; આ રાસાયણિક પ્રક્રિયામાં,જ્યારે $10 \ g$ કેલ્શિયમ કાર્બોનેટ અને $400 \ mL$ $0.25 \ M$ $HCl$ નો ઉપયોગ કરવામાં આવે ત્યારે કેલ્શિયમ ક્લોરાઈડનું પ્રમાણ કેટલું હશે? (પરમાણ્વીય દળ: $Ca=40, C=12, O=16, H=1, Cl=35.5$)

નીચે આપેલ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે $x, y, p, q, r,$ અને $s$ ના સહગુણકો માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$x KNO_3 + y C_{12}H_{22}O_{11} \longrightarrow p N_2 + q CO_2 + r H_2O + s K_2CO_3$

$BaCl_2$ $(0.5 \ M)$ ને $H_2SO_4$ $(1 \ M)$ સાથે મિશ્ર કરતા મળતા $BaSO_4$ ના અવક્ષેપનું મહત્તમ પ્રમાણ .....$M$ થશે.

દબાણ અને તાપમાનની સમાન પરિસ્થિતિઓમાં,$40 \, mL$ થોડો ભેજવાળો હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ $20 \, mL$ એમોનિયા વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છે,તો સમાન તાપમાન અને દબાણે વાયુનું અંતિમ કદ ............. $mL$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo