$3.6 \, M \, H_2SO_4$ ના દ્રાવણમાં $29 \% \, H_2SO_4$ (દળથી) હોય,તો $H_2SO_4$ ના દ્રાવણની ઘનતા શોધો. ($H_2SO_4$ નું આણ્વીય દળ $= 98 \, g \, mol^{-1}$)

  • A
    $1.64 \, g \, mL^{-1}$
  • B
    $1.88 \, g \, mL^{-1}$
  • C
    $1.22 \, g \, mL^{-1}$
  • D
    $1.45 \, g \, mL^{-1}$

Explore More

Similar Questions

$Normality$ (નોર્માલિટી) અને $Molarity$ (મોલારિટી) વચ્ચેનો કયો સંબંધ સાચો છે?

$500 \ g$ પાણીમાં $18 \ g$ ગ્લુકોઝ (આણ્વીય દળ $= 180$) ઓગળેલા હોય તેવા દ્રાવણની મોલાલિટી કેટલી થશે?

પાણીમાં ઇથેનોલનો મોલ અંશ $0.08$ છે. તેની મોલાલિટી કેટલી થાય?

$250 \ g$ પાણીમાં $D$-ગ્લુકોઝના દ્રાવણમાં વજનથી $10.8 \ \%$ કાર્બન છે. દ્રાવણની મોલાલિટી આશરે કેટલી હશે? (આપેલ છે: પરમાણ્વીય દળ $H = 1 \ u, C = 12 \ u, O = 16 \ u$)

$5 \ M$ $H_2SO_4$ ના $1 \ L$ દ્રાવણમાં પાણી ઉમેરીને $10 \ L$ જેટલું મંદન કરતાં દ્રાવણની નોર્માલિટી કેટલી થશે ($N$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo