$64.4 \ g$ $Na_2SO_4 \cdot 10H_2O$ માં ઓક્સિજન પરમાણુના કેટલા મોલ હશે?

  • A
    $0.775$
  • B
    $0.5$
  • C
    $6.44$
  • D
    $2.8$

Explore More

Similar Questions

$1.6 \ g$ મિથેન $(CH_4)$ માં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો.

$NTP$ પર $1 \, m^3$ કદમાં વાયુના મોલની સંખ્યા કેટલી છે?

$6.022 \times 10^{23}$ અણુઓ $O_2$ નું $STP$ એ કદ અને દળ શોધો. (મોલર કદ $= 22.4 \ L$)

ઓરડાના તાપમાને પાણીના એક ટીપામાં $($કદ $= 0.0018 \ mL)$ પાણીના કેટલા અણુઓ હોય છે?

નીચેનામાંથી શેમાં $6.02 \times 10^{22}$ અણુઓ હાજર હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo