એક સંયોજન $2.34 \ g$ નાઈટ્રોજન અને $5.34 \ g$ ઓક્સિજન ધરાવે છે. આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે?

  • A
    $N_2O$
  • B
    $NO$
  • C
    $N_2O_3$
  • D
    $NO_2$

Explore More

Similar Questions

$32.2 \ g$ $Na_2SO_4 \cdot 10H_2O$ માં કેટલા ગ્રામ ઓક્સિજન હોય છે ($g$ માં)?

રક્તકણોમાં રહેલા હિમોગ્લોબિનમાં દળથી $0.33\%$ આયર્ન હોય છે. હિમોગ્લોબિનનો આણ્વીય ભાર $67000$ છે. હિમોગ્લોબિનના દરેક અણુમાં હાજર આયર્ન પરમાણુઓની સંખ્યા કેટલી છે? ($Fe$ નો પરમાણ્વીય ભાર $= 56 \ g/mol$)

એક કાર્બન સંયોજન $12.8 \%$ કાર્બન,$2.1 \%$ હાઇડ્રોજન અને $85.1 \%$ બ્રોમિન ધરાવે છે. સંયોજનનું આણ્વીય દળ $187.9$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર ગણો. (પરમાણ્વીય દળ: $H=1.008, C=12.0, Br=79.9$)

$KAl(SO_4)_x \cdot 12 H_2O$ માં $x$ નું મૂલ્ય $.....$ છે.

એક સંક્રાંતિ ધાતુ $M$ બાષ્પશીલ ક્લોરાઈડ બનાવે છે જેની બાષ્પ ઘનતા $94.8$ છે. જો તેમાં $74.75\%$ ક્લોરિન હોય,તો ધાતુ ક્લોરાઈડનું સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo