જો એક સેકન્ડમાં $10^{20}$ અનાજના દાણા વહેંચી શકાતા હોય,તો એવોગેડ્રો નંબર જેટલા અનાજના દાણાને વહેંચવા માટે લાગતો સમય ........ કલાક થશે?

  • A
    $0.1673$
  • B
    $1.673$
  • C
    $16.73$
  • D
    $167.3$

Explore More

Similar Questions

$1.8 \ g$ $NH_{4}^{+}$ માં કેટલા પ્રોટોન હાજર છે?

મસ્ટર્ડ ગેસના $n$ મોલ અણુઓમાં સલ્ફર પરમાણુઓના મોલની સંખ્યા કેટલી છે?

$Cl^{-}$ ના $2.1 \ g$-ion માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

$0.2 \ mol$ સોડિયમ કાર્બોનેટ ડેકાહાઇડ્રેટમાં ઓક્સિજન પરમાણુઓની સંખ્યા કેટલી છે :-

Difficult
View Solution

નીચેના પૈકી કઈ જોડીમાં દરેકના $1 \text{ g}$ માં અણુઓની સંખ્યા સમાન હોય છે?
$(I)\, N_2O$ અને $CO$               $(II)\,N_2$ અને $CO_2$
$(III)\, N_2$ અને $CO$                $(IV) \,N_2O$ અને $CO_2$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo