એક સંયોજનમાં $2.2 \ g$ ફોસ્ફરસ અને $1.24 \ g$ સલ્ફર છે. તેનું પ્રમાણ સૂચક સૂત્ર કયું હશે?

  • A
    $P_2S_3$
  • B
    $P_3S_2$
  • C
    $P_3S_4$
  • D
    $P_4S_3$

Explore More

Similar Questions

$400 \ mg$ ની આયર્ન કેપ્સ્યુલમાં $100 \ mg$ ફેરસ ફ્યુમરેટ,$(C_2H_2O_4)Fe$ રહેલું છે. તેમાં રહેલા આયર્નનું ટકાવાર પ્રમાણ આશરે $.......... \%$ છે.

નીચેનામાંથી કયા પદાર્થનું વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે સંપૂર્ણ દહન થતા $17.6 \ g$ $CO_2$ અને $7.2 \ g$ $H_2O$ મળે છે?

વિશ્લેષણ કરતા,એક સંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં $83.70\%$ કાર્બન અને $16.30\%$ હાઇડ્રોજન જોવા મળે છે. તેનું પ્રમાણસૂચક સૂત્ર શું હશે? ($C$ નો પરમાણ્વીય ભાર $= 12, H$ નો પરમાણ્વીય ભાર $= 1$).

એક સંયોજનમાં $C$,$H$ અને $N$ પરમાણુઓ વજનના આધારે $9 : 1 : 3.5$ ના પ્રમાણમાં હાજર છે. સંયોજનનું આણ્વીય દળ $108$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?

યુરિયા એ એમોનિયમ સલ્ફેટ કરતા વધુ સારું ખાતર છે કારણ કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo