ઈન્સ્યુલિન $3.4\%$ સલ્ફર ધરાવે છે. તો ઈન્સ્યુલિનનો ન્યુનત્તમ અણુભાર કેટલો થાય?

  • A
    $941.176$
  • B
    $944$
  • C
    $945.27$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો સંબંધ $n$ નું મૂલ્ય આપે છે?

$CH_3CH_2Br$ માં $Br$ ની ટકાવારી કેટલી છે?

Difficult
View Solution

એક સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર $CH_2O$ છે અને તેની બાષ્પ ઘનતા $30$ છે. તો તે સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

એક કાર્બનિક સંયોજન નીચે મુજબના પરિણામો આપે છે: $C = 53.3\%$,$H = 15.6\%$,$N = 31.1\%$. સંયોજનનું આણ્વીય દળ $45$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?

કાર્બન ટેટ્રાક્લોરાઈડના દરેક અણુમાં,કાર્બન અને ક્લોરિનની દળ ટકાવારી અનુક્રમે કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo