$x$ અને $y$ બે તત્વોના પરમાણુભાર અનુક્રમે $14$ અને $16$ છે. તેઓ $A, B, C, D, E$ એમ પાંચ સંયોજનોની શ્રેણી બનાવે છે જેમાં $x$ અને $y$ નો ગુણોત્તર $1:2:3:4:5$ છે. જો સંયોજન $A$ માં $x$ નો $28$ વજન ભાગ અને $y$ નો $16$ વજન ભાગ હોય,તો સંયોજન $C$ માં $y$ ના $24$ વજન ભાગ સાથે $x$ નો કેટલો વજન ભાગ સંયોજાશે?

  • A
    $28$
  • B
    $14$
  • C
    $48$
  • D
    $24$

Explore More

Similar Questions

બે સંયોજનોમાં,દરેક સંયોજન ટીન $(Sn)$ અને ઓક્સિજન ધરાવે છે,જેનું બંધારણ નીચે મુજબ છે. આ ડેટા દ્વારા રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ સમજાવી શકાય?
સંયોજન $\% Sn$ $\% O$
$A$ $78.77$ $21.23$
$B$ $88.12$ $11.88$

ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંત મુજબ,એક તત્વના પરમાણુઓ

એક તત્વ બે ઓક્સાઈડ બનાવે છે જેમાં અનુક્રમે $53.33\%$ અને $36.36\%$ ઓક્સિજન છે. આ આંકડાઓ કયા નિયમનું નિદર્શન કરે છે?

Difficult
View Solution

$H$ અને $O$ એમ બે અલગ-અલગ તત્વોમાંથી બનતા સંયોજનો $H_2O$ અને $H_2O_2$ કયા નિયમનું નિદર્શન કરે છે?

નીચેના સંયોજનોની જોડીઓમાંથી,કઈ જોડી ગુણક પ્રમાણનો નિયમ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo