એક પ્લેટ પર $0.5 \ m^2$ કુલ ક્ષેત્રફળમાં $0.005 \ cm$ જાડાઈનું કોબાલ્ટનું પાતળું સ્તર જમા થાય છે. તો પ્લેટ પર કેટલા કોબાલ્ટના પરમાણુઓ જમા થશે? (કોબાલ્ટની ઘનતા $= 8.9 \ g \ cm^{-3}$,$Co$ નો પરમાણુભાર $= 59 \ g \ mol^{-1}$)

  • A
    $2.27 \times 10^{24}$
  • B
    $2.67 \times 10^{-24}$
  • C
    $1.75 \times 10^{22}$
  • D
    $3.34 \times 10^{22}$

Explore More

Similar Questions

$STP$ પર $11.2 \ L$ ઓક્સિજન વાયુમાં મોલની સંખ્યા ગણો.

$STP$ પર $1.4187 \ L$ $SO_2$ માં મોલની સંખ્યા અને અણુઓની સંખ્યા અનુક્રમે કેટલી છે?

$4.2 \ g$ $N_3^-$ આયનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ............. $N_A$ છે ($N_A$ એ એવોગેડ્રો આંક છે).

મોલ એટલે શું?

$50 \ g$ હાઈડ્રોજન વાયુ $(H_2)$ માંથી $24 \times 10^{23}$ અણુઓ દૂર કરવામાં આવે,તો બાકી રહેલા હાઈડ્રોજનના મોલ કેટલા થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo