$146.4 \ g$ $CaF_2$ માં $CaF_2$ ના કેટલા એકમો હાજર હશે? ($CaF_2$ નું આણ્વીય દળ $= 78.08 \ g/mol$)

  • A
    $1.129 \times 10^{24} \ CaF_2$
  • B
    $1.146 \times 10^{24} \ CaF_2$
  • C
    $7.808 \times 10^{24} \ CaF_2$
  • D
    $1.877 \times 10^{24} \ CaF_2$

Explore More

Similar Questions

$16 \ g$ મિથેનમાં અણુઓની સંખ્યા કેટલી છે?

જો દર સેકન્ડે $10^{10}$ ઘઉંના દાણા વહેંચવામાં આવે,તો એક એવોગેડ્રો આંક જેટલા ઘઉંના દાણા વહેંચતા કેટલો સમય લાગશે?

$0.046 \ g$ ઈથેનોલ $(C_2H_5OH)$ માં કેટલા $H$ પરમાણુ હાજર હશે?

$n$ મોલ સાઇટ્રિક એસિડમાં હાજર કાર્બન પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે ($n$ માં)?

$1 \ g$ નાઈટ્રોજનમાં હાજર અણુઓની સંખ્યા અને પરમાણુઓની સંખ્યા અનુક્રમે ..... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo