પ્રવાહી $HCl$ ની ઘનતા $1.17 \ g/cm^3$ છે. તેની મોલારિટી કેટલી થાય?

  • A
    $36.5$
  • B
    $18.25$
  • C
    $42$
  • D
    $32.05$

Explore More

Similar Questions

ગ્લુકોઝના જલીય દ્રાવણની $10\% (w/v)$ સાંદ્રતા છે. આ દ્રાવણનું કેટલું કદ ($litre$ માં) $2 \, \text{mole}$ દ્રાવ્ય ધરાવે છે?

$x \ g$ $NaCl$ ને ઢાંકણવાળા બીકરમાં પાણીમાં ઉમેરવામાં આવે છે. સિસ્ટમનું તાપમાન $1^{\circ}C$ થી વધારીને $25^{\circ}C$ કરવામાં આવે છે. તાપમાનના સંદર્ભમાં દ્રાવણની મોલારિટી $(M)$ માં થતા ફેરફાર માટે નીચેનામાંથી કયો આલેખ સૌથી યોગ્ય છે? [ધારો કે તાપમાનની શ્રેણીમાં $NaCl$ ની દ્રાવ્યતા બદલાતી નથી]

$10.0 \% \, w/w$ $KCl$ ના જલીય દ્રાવણની ઘનતા $1.06 \, g \, cm^{-3}$ છે. આ દ્રાવણની મોલારિટી ......... થશે.

પીવાના પાણીનો એક નમૂનો ક્લોરોફોર્મ $(CHCl_3)$ થી પ્રદૂષિત જોવા મળે છે,જે કેન્સરકારક હોવાની શંકા છે. આ પ્રદૂષણનું સ્તર $15 \ ppm$ (દળથી) છે. પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલારીટીની ગણતરી કરો.

Difficult
View Solution

જો $25^{\circ} C$ તાપમાને $200 \ mL$ દ્રાવણ બનાવવા માટે $2 \ g$ $NaOH$ ઓગાળવામાં આવે, તો $90^{\circ} C$ તાપમાને મોલારિટી $(M)$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo