જો બે સંયોજનો સમાન પ્રમાણ સૂચક સૂત્ર ધરાવતા હોય પરંતુ આણ્વીય સૂત્ર જુદા હોય,તો તેઓ નીચેનામાંથી શું ધરાવે છે?

  • A
    જુદા ટકાવારી પ્રમાણ
  • B
    જુદા આણ્વીય દળ
  • C
    સમાન સ્નિગ્ધતા
  • D
    સમાન બાષ્પઘનતા

Explore More

Similar Questions

એક સંયોજન દળથી $8\%$ સલ્ફર ધરાવે છે. તેનું ન્યૂનતમ આણ્વીય દળ કેટલું હશે?

એક સંયોજન વજનથી $8\%$ સલ્ફર ધરાવે છે. તો તે સંયોજનનો ન્યૂનતમ અણુભાર કેટલો હશે?

એક કાર્બનિક સંયોજનમાં $C$,$H$ અને $N$ પરમાણુના વજનનો ગુણોત્તર $9 : 1 : 3.5$ છે. જો સંયોજનનો અણુભાર $108$ હોય,તો તેનું અણુસૂત્ર શું હશે?

$H_2C_2O_4$ માં $H, C$ અને $O$ નું ટકાવાર દળ-પ્રમાણ અનુક્રમે............... છે.

એક કાર્બનિક સંયોજન નીચે મુજબના પરિણામો આપે છે: $C = 53.3\%$,$H = 15.6\%$,$N = 31.1\%$. સંયોજનનું આણ્વીય દળ $45$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo