નીચેનામાંથી કઈ જોડમાં કાર્બનનું ટકાવાર પ્રમાણ સમાન છે?

  • A
    $CH_3COOH$ $\&$ $C_2H_5OH$
  • B
    $C_6H_{12}O_6$ $\&$ $C_{12}H_{22}O_{11}$
  • C
    $HCOOCH_3$ $\&$ $C_6H_{12}O_6$
  • D
    $CH_3COOH$ $\&$ $C_6H_{12}O_6$

Explore More

Similar Questions

એક ધાતુ ઓક્સાઈડ $M$ માં દળથી $40\%$ ઓક્સિજન છે. ધાતુ $M$ નો પરમાણુભાર $24$ છે. ઓક્સાઈડનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

નાઈટ્રોજન અને હાઈડ્રોજનના વાયુરૂપ સંયોજનમાં $12.5\%$ (દળથી) હાઈડ્રોજન છે. હાઈડ્રોજનની સાપેક્ષમાં સંયોજનની ઘનતા $16$ છે. સંયોજનનું આણ્વીય સૂત્ર શું છે?

એક હાઈડ્રોકાર્બન $75\%$ કાર્બન ધરાવે છે. તો તેનું પ્રમાણસુચક સૂત્ર કયું થાય?

$64 \, g$ કાર્બનિક સંયોજનમાં $24 \, g$ કાર્બન,$8 \, g$ હાઇડ્રોજન અને બાકીનો ઓક્સિજન છે. આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર શું છે?

ઇન્સ્યુલિન વજનથી $3.4 \%$ સલ્ફર ધરાવે છે. તો તેનું ઓછામાં ઓછું આણ્વીય દળ કેટલું થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo