$SO_4^{2-}$ ની કસોટીમાં,સલ્ફેટના સફેદ અવક્ષેપ નીચેનામાંથી કયા દ્રાવણમાં દ્રાવ્ય થાય છે?

  • A
    સાંદ્ર $HCl$
  • B
    સાંદ્ર $H_2SO_4$
  • C
    સાંદ્ર $HNO_3$
  • D
    આપેલ એક પણ નહીં

Explore More

Similar Questions

એક ક્ષારનું મંદ $H_2SO_4$ માં બનાવેલું દ્રાવણ,સ્ટાર્ચ આયોડાઈડ દ્રાવણ સાથે વાદળી રંગ આપે છે. આ કયા આયનની હાજરી દર્શાવે છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (એનાયન) List-$II$ (મંદ $H_2SO_4$ સાથે પ્રક્રિયા કરતા ઉત્પન્ન થતો વાયુ)
$A. CO_3^{2-}$ $I$. રંગહીન વાયુ જે લેડ એસીટેટ પેપરને કાળું બનાવે છે
$B. S^{2-}$ $II$. રંગહીન વાયુ જે એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ દ્રાવણને લીલું બનાવે છે
$C. SO_3^{2-}$ $III$. કથ્થઈ ધુમાડા જે સ્ટાર્ચ ધરાવતા એસિડિક $KI$ દ્રાવણને વાદળી બનાવે છે
$D. NO_2^{-}$ $IV$. તીવ્ર ઉભરા સાથે ઉત્પન્ન થતો રંગહીન વાયુ,જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

એક ક્ષાર,જે સાંદ્ર $H_2SO_4$ સાથે ગરમ કરવાથી જાંબલી રંગની બાષ્પ આપે છે,તે છે

ક્ષારમાં રહેલા એસિડિક રેડિકલની તપાસ દરમિયાન,જ્યારે સોડિયમ કાર્બોનેટ અર્કને પહેલા મંદ $HNO_3$ સાથે એસિડિક કરવામાં આવે છે અને પછી $AgNO_3$ દ્રાવણ ઉમેરવામાં આવે છે,ત્યારે વિદ્યાર્થીને આછા પીળા રંગના અવક્ષેપ મળે છે જે $NH_4OH$ દ્રાવણમાં મુશ્કેલીથી દ્રાવ્ય છે. આ શું સૂચવે છે?

નીચેનામાંથી કયા એનાયનને જલીય દ્રાવણમાંથી અવક્ષેપન દ્વારા સરળતાથી દૂર કરી શકાતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo