નીચેનામાંથી કયો સલ્ફેટ પાણીમાં અદ્રાવ્ય છે?

  • A
    $CuSO_4$
  • B
    $CdSO_4$
  • C
    $PbSO_4$
  • D
    $BaSO_4$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ માનવ જરાયુ (placenta) દ્વારા સ્ત્રવિત થતો નથી?

વિધેય $f: R \rightarrow R$ એ $f(x)=3^{-x}$ દ્વારા વ્યાખ્યાયિત છે. તેના વિશે નીચેના વિધાનો તપાસો:
$I$. $f$ એક-એક વિધેય છે.
$II$. $f$ વ્યાપ્ત વિધેય છે.
$III$. $f$ એ ઘટતું વિધેય છે.
આમાંથી કયા વિધાનો સાચા છે?

જો $PM$ એ $P(2, 3)$ થી રેખા $x+y=3$ પરનો લંબ હોય,તો $M$ ના યામ શું થાય?

પ્રકાશનું સમાંતર કિરણપુંજ $f_1 = 20\, cm$ અને $f_2 = 10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે બહિર્ગોળ લેન્સની સિસ્ટમ પર આપાત થાય છે. બંને લેન્સમાંથી વક્રીભવન પામ્યા પછી કિરણો સમાંતર કિરણપુંજ તરીકે બહાર નીકળે તે માટે બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ?........$cm$

આકૃતિમાં $I$ વિદ્યુતપ્રવાહ ધરાવતો એક વાહક દર્શાવેલ છે. બિંદુ $O$ (ત્રણેય ચાપનું સામાન્ય કેન્દ્ર) પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo