નીચેના પૈકી કયું સંયોજન ગરમ મંદ $HNO_3$ માં દ્રાવ્ય નથી?

  • A
    $HgS$
  • B
    $PbS$
  • C
    $CuS$
  • D
    $CdS$

Explore More

Similar Questions

કોપર સલ્ફાઇડનો રંગ કેવો હોય છે?

$FeSO_4$ નું જલીય દ્રાવણ કોની સાથે અવક્ષેપ ઉત્પન્ન કરતું નથી?

નિકલ આયન $(Ni^{2+})$ ને ઓળખવા માટે કયા પ્રક્રિયકનો ઉપયોગ કરી શકાય છે?

લેડ સલ્ફેટ $(PbSO_4)$ નીચેનામાંથી શામાં દ્રાવ્ય છે?

નીચે કેટલાક કેટાયન આપેલા છે. અકાર્બનિક ગુણાત્મક વિશ્લેષણનો ઉપયોગ કરીને,તેમને $0$ થી $VI$ સુધીના વધતા જૂથ ક્રમમાં ગોઠવો.
$A. Al^{3+}$ $B. Cu^{2+}$
$C. Ba^{2+}$ $D. Co^{2+}$
$E. Mg^{2+}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo