નાઇટ્રેટની પરખ રીંગ કસોટી દ્વારા કરવામાં આવે છે. આ રીંગનો કથ્થાઇ રંગ કોના કારણે હોય છે?

  • A
    ફેરસ નાઇટ્રાઇટ
  • B
    $[Fe(H_2O)_5(NO)]^{2+}$
  • C
    $FeSO_4 \cdot NO_2$
  • D
    ફેરસ નાઇટ્રેટ

Explore More

Similar Questions

વિધાન : $Cu^{2+}$ અને $Cd^{2+}$ ને પહેલા $KCN$ દ્રાવણ ઉમેરીને અને પછી $H_2S$ વાયુ પસાર કરીને એકબીજાથી અલગ કરવામાં આવે છે.
કારણ : $KCN$ એ $Cu^{2+}$ નું $Cu^{+}$ માં રિડક્શન કરે છે અને તેની સાથે સંકીર્ણ બનાવે છે.

કીલેટ અસર (chelate effect) એટલે શું? ઉદાહરણ આપો.

એમોનિયા નીચે પૈકી કોની સાથે સંકીર્ણ સંયોજન બનાવશે નહિ?

$[Fe(H_2O)_6]^{3+}$,$[Fe(CN)_6]^{3-}$,$[Fe(C_2O_4)_3]^{3-}$ અને $[FeCl_6]^{3-}$ સંકીર્ણોમાંથી કયું સૌથી વધુ સ્થાયી છે?

સૌથી વધુ સ્થાયી આયન કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo