નીચેના પૈકી કયા દ્રાવણમાંથી $H_2S$ વાયુ પસાર કરતાં કાળા અવક્ષેપ મળશે?

  • A
    એસિડિક $AgNO_3$
  • B
    $Mg(NO_3)_2$
  • C
    એમોનીકલ $BaCl_2$
  • D
    કોપર નાઈટ્રેટ

Explore More

Similar Questions

ગુણાત્મક વિશ્લેષણના પાંચમા સમૂહમાં,કાર્બોનેટ્સને અવક્ષેપિત કરવા માટે $(NH_4)_2CO_3$ ઉમેરવામાં આવે છે. આપણે $Na_2CO_3$ ઉમેરતા નથી કારણ કે

બેઝિક રેડિકલ્સના વિશ્લેષણમાં,ગ્રુપ રીએજન્ટ $H_2S$ વાયુનો ઉપયોગ સામાન્ય રીતે કયા સમૂહોમાં થાય છે?

Difficult
View Solution

કયો આયન $HCl$ અને $H_2S$ બંને સાથે અવક્ષેપ બનાવે છે?

$H_2S$ ની પ્રક્રિયા નીચેનામાંથી કોની સાથે કરવાથી કાળો સલ્ફાઇડ બને છે?

નીચેના પૈકી કયું સંયોજન જલીય $FeCl_3$ ના દ્રાવણનો રંગ બદલે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo