નીચેના પૈકી કઈ જોડીને $H_2S$ વાયુ પસાર કરીને અલગ કરી શકાતી નથી?

  • A
    $Hg, Pb$
  • B
    $Cd, Pb$
  • C
    $As, Cu$
  • D
    $Zn, Mn$

Explore More

Similar Questions

પીળા એમોનિયમ સલ્ફાઇડનું દ્રાવણ નીચેનામાંથી કોના અલગીકરણ માટે યોગ્ય પ્રક્રિયક છે?

Difficult
View Solution

$0.3 \, M$ $HCl$ ના દ્રાવણમાં નીચે મુજબના આયનો રહેલા છે: $Hg^{2+}, Cd^{2+}, Sr^{2+}, Fe^{2+}, Cu^{2+}$. આ દ્રાવણમાં $H_2S$ ઉમેરતા કોના અવક્ષેપ મળશે?

ક્ષારના દ્રાવણમાં જલીય $NaOH$ ઉમેરતા,સફેદ જેલી જેવો અવક્ષેપ બને છે,જે વધારાના આલ્કલીમાં ઓગળી જાય છે. ક્ષારના દ્રાવણમાં કયા આયનો હોય છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો :
કેશાયન્સ (Cations) સમૂહ પ્રતિક્રિયા
$P \rightarrow Pb^{2+}, Cu^{2+}$ $(i)$ મંદ $HCl$ ની હાજરીમાં $H_2S$ વાયુ
$Q \rightarrow Al^{3+}, Fe^{3+}$ $(ii)$ $NH_4OH$ ની હાજરીમાં $(NH_4)_2CO_3$
$R \rightarrow Co^{2+}, Ni^{2+}$ $(iii)$ $NH_4Cl$ ની હાજરીમાં $NH_4OH$
$S \rightarrow Ba^{2+}, Ca^{2+}$ $(iv)$ $NH_4OH$ ની હાજરીમાં $H_2S$

અવક્ષેપન દ્વારા વિવિધ કેટાયન્સની તપાસ માટેના ભીના પરીક્ષણોમાં,$Ba^{2+}$ કેટાયન્સને કોના અવક્ષેપ મેળવીને ઓળખવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo