$CsCl$ ના સ્ફટિકમાં $Cs^+$ નો સવર્ગાંક ...... છે.

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $12$

Explore More

Similar Questions

$X$ અને $Y$ ના $ccp$ લેટીસમાં,$X$ પરમાણુઓ ખૂણાઓ પર છે જ્યારે $Y$ પરમાણુઓ ફલક-કેન્દ્ર પર છે. જો ખૂણા પરના $X$ પરમાણુઓમાંથી એકને $Z$ પરમાણુ દ્વારા બદલવામાં આવે,તો સંયોજનનું સૂત્ર શું હશે?

$8:8$ પ્રકારનું પેકિંગ નીચેનામાંથી શેમાં જોવા મળે છે?

એક તત્વ $bcc$ બંધારણ ધરાવે છે અને તેમાં $12.08 \times 10^{23}$ એકમ કોષો છે. આ એકમ કોષોમાં પરમાણુઓની કુલ સંખ્યા કેટલી છે?

એક આયોનિક સંયોજનમાં,એકમ કોષના ખૂણાઓ પર $A$ આયનો અને ફલકના કેન્દ્રો પર $B$ આયનો આવેલા છે. આ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે?

$AB_2$ પ્રકારનું બંધારણ શેમાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo