વાયુના ગતિવાદ (Kinetic Molecular Theory) મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    આંતર આણ્વીય આકર્ષણ બળ નોંધપાત્ર હોય છે.
  • B
    વાયુના અણુઓનું કદ નોંધપાત્ર હોય છે.
  • C
    વાયુના અણુઓ વચ્ચે કોઈ આંતર આણ્વીય આકર્ષણ બળ હોતું નથી.
  • D
    દરેક સંઘાત સાથે અણુઓનો વેગ ઘટે છે.

Explore More

Similar Questions

$27\,^oC$ તાપમાને $2$ મોલ $N_2$ ની ગતિશક્તિ ............ $J$ હશે? $(R = 8.314\, JK^{-1}\,mol^{-1})$

એક વાયુ માટે $C_p/C_v$ ગુણોત્તર $1.3$ છે અને તેનું પરમાણ્વીય દળ $M$ છે. તો વાયુનું આણ્વીય દળ કેટલું હશે?

$298 \, K$ તાપમાને,આદર્શ વર્તણૂક ધારતા,ડ્યુટેરિયમ અણુની સરેરાશ ગતિઊર્જા કેટલી હોય છે?

વાયુઓના ગતિવાદનું પાલન કરતો આદર્શ વાયુ ક્યારે પ્રવાહીમાં ફેરવી શકાય?

$25 \, ^\circ C$ તાપમાને આદર્શવાયુના એક અણુની સરેરાશ ગતિઊર્જા ......... થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo