$-23 \ ^oC$ તાપમાન અને $780 \ \text{torr}$ દબાણે વાયુની ઘનતા $1.40 \ g/L$ છે. તો વાયુ કયો હશે?

  • A
    $CO_2$
  • B
    $SO_2$
  • C
    $Cl_2$
  • D
    $N_2$

Explore More

Similar Questions

$28 \ g$ $N_2$ વાયુ $2.46 \ atm$ દબાણે $10 \ L$ કદ રોકે છે. તાપમાન $K$ માં ગણો.

$1 \text{ atm}$ દબાણ અને $0 \, ^oC$ તાપમાને,વાયુના ચોક્કસ દળનું કદ $0.4 \, L$ છે. દબાણ અચળ રાખીને,જો તાપમાન વધારીને $273 \, ^oC$ કરવામાં આવે,તો તેનું અંતિમ કદ કેટલું થશે ($, L$ માં)?

$2.24 \, L$ કદ ધરાવતું પાત્ર $298 \, K$ તાપમાને ફાટતા પહેલા $2 \, atm$ જેટલું મહત્તમ દબાણ સહન કરી શકે છે. આ તાપમાને આ પાત્રમાં સુરક્ષિત રીતે ભરી શકાતા નાઈટ્રોજનનું મહત્તમ પ્રમાણ ($g$ માં) કેટલું હશે?

$2.24\,L$ ના ઓક્સિજન સિલિન્ડરમાં $NTP$ એ લિકેજ જોવા મળે છે. જ્યારે લિકેજ બંધ કરવામાં આવે છે,ત્યારે દબાણમાં $570\,mm\,Hg$ નો ઘટાડો થાય છે. બહાર નીકળેલા વાયુના મોલની સંખ્યા કેટલી હશે?

એક સૂકો વાયુ $STP$ એ $136.5 \, cm^3$ કદ ધરાવે છે. જો તે જ દળના વાયુને $27 \, ^oC$ તાપમાને પાણી ઉપર $725 \, torr$ કુલ દબાણે એકત્રિત કરવામાં આવે,તો તે કેટલા $cm^3$ કદ ધરાવશે? ($27 \, ^oC$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $25 \, torr$ છે.)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo