વાન્ડર વાલ અચળાંક '$a$' નો એકમ ....... છે.

  • A
    $atm\,L^2\,mol^{-2}$
  • B
    $atm\,L^{-2}\,mol^{-2}$
  • C
    $atm\,L\,mol^{-1}$
  • D
    $atm\,mol\,L^{-1}$

Explore More

Similar Questions

વાન્ડર વાલ્સ $(Van \ der \ Waals)$ વાસ્તવિક વાયુ કઈ પરિસ્થિતિમાં આદર્શ વાયુ તરીકે વર્તે છે?

$n$ મોલ વાસ્તવિક વાયુ માટે વાન ડર વાલ્સ $(Van \ der \ Waals)$ સમીકરણ નીચેનામાંથી કયું છે?

$350 \; K$ અને $15 \; bar$ દબાણે એક વાયુનું મોલર કદ આદર્શ વાયુ કરતા $20$ ટકા ઓછું છે. આ વાયુ અને તેના સંકોચનીયતા અવયવ $(Z)$ વિશેનો સાચો વિકલ્પ કયો છે?

વાન્ડર વાલના અચળાંક '$a$' અને '$b$' અનુક્રમે નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે?

વાન ડર વાલ્સ સમીકરણનો ઉપયોગ કરીને $27 \, ^oC$ તાપમાને $5 \, L$ કદ ધરાવતા $2 \, mol$ $NH_3$ વાયુનું દબાણ કેટલું હશે ($, atm$ માં)? ($a = 4.17$,$b = 0.03711$)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo