$bcc$ રચનામાં દરેક પરમાણુનો સવર્ગ આંક કેટલો હોય છે?

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $12$

Explore More

Similar Questions

એક ઘન સંયોજન $X, Y$ અને $Z$ પરમાણુઓ ધરાવે છે. તેના એકમ કોષમાં $X$ પરમાણુઓ ખૂણા પર,$Y$ પરમાણુઓ ઘનના કેન્દ્રમાં અને $Z$ પરમાણુઓ ફલકના કેન્દ્રમાં રહેલા છે. તો આ સંયોજનનું સૂત્ર શું થશે?

કયું વિધાન સાચું નથી?

એક બોડી સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ $(i)$ અને એક ફેસ સેન્ટર્ડ ક્યુબિક યુનિટ સેલ $(ii)$ માં સમાવિષ્ટ ગોળાઓની સંખ્યા છે

$NaCl$ ના સ્ફટિકમાં $Na^{+}$ અને $Cl^{-}$ વચ્ચેનું અંતર $x \, pm$ છે. તો એકમ કોષની ધારીની લંબાઈ કેટલી થશે?

$A$ અને $B$ ધાતુઓના બાઈનરી સંયોજનના એકમ કોષમાં $ccp$ રચના છે,જેમાં $A$ પરમાણુઓ ખૂણાઓ પર અને $B$ પરમાણુઓ ઘન એકમ કોષની દરેક બાજુના કેન્દ્રમાં ગોઠવાયેલા છે. જો આ મિશ્રધાતુના સ્ફટિકીકરણ દરમિયાન,એકમ કોષમાંથી બે $A$ પરમાણુઓ ખૂટે છે,તો એકમ કોષ દીઠ કુલ બંધારણ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo