નીયોબીયમ અંત: કેન્દ્રિત ઘન $(BCC)$ સ્ફટિક બંધારણ ધરાવે છે. જો તેની ઘનતા $8.55 \ g \ cm^{-3}$ હોય,તો નીયોબીયમની પરમાણુ ત્રિજ્યા ગણો. (નીયોબીયમનું પરમાણ્વીય દળ $M_w = 93 \ g \ mol^{-1}$)

  • A
    $1.47 \times 10^{-9} \ cm$
  • B
    $1.43 \times 10^{-8} \ cm$
  • C
    $1.87 \times 10^{-6} \ cm$
  • D
    $1.47 \times 10^{-18} \ cm$

Explore More

Similar Questions

આયર્ન ઓરડાના તાપમાને $bcc$ બંધારણ ધરાવે છે. $500^{\circ} C$ થી ઉપર,તે $fcc$ બંધારણમાં રૂપાંતરિત થાય છે. ઓરડાના તાપમાને અને $500^{\circ} C$ તાપમાને આયર્નની ઘનતાનો ગુણોત્તર શોધો. (ધારો કે તાપમાનમાં ફેરફાર સાથે પણ આયર્નની પરમાણુ ત્રિજ્યા અને મોલર દળ અચળ રહે છે)

$27 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતા તત્વની ઘનતા ગણો જે $fcc$ એકમ કોષ બનાવે છે. $[a^3 \cdot N_A = 38.5 \ cm^3 \ mol^{-1}]$ ($g \ cm^{-3}$ માં)

એક તત્વની ઘનતા $6.8 \ g \ cm^{-3}$ છે અને તે $bcc$ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે, જેના એકમ કોષની ધારની લંબાઈ $290 \ pm$ છે. $200 \ g$ તત્વમાં પરમાણુઓની સંખ્યા કેટલી હશે?

Difficult
View Solution

સાદી ઘન પ્રણાલી માટે $(100)$,$(110)$ અને $(111)$ સમતલો વચ્ચેના અંતરનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

જો ધાતુના પરમાણુની ત્રિજ્યા $139 \ pm$ હોય, તો $fcc$ એકમ કોષની ધારની લંબાઈ ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo