$30 \ ^\circ C$ તાપમાને અને $744 \ mm \ Hg$ દબાણે પાણી પર $1.47 \ L$ વાયુ એકત્રિત કરવામાં આવ્યો છે. જો વાયુનું વજન $1.98 \ g$ હોય,તો વાયુનું આણ્વીય દળ કેટલું હશે? ($30 \ ^\circ C$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $31.8 \ mm \ Hg$ લો)

  • A
    $26.35$
  • B
    $35.76$
  • C
    $56.21$
  • D
    $43.44$

Explore More

Similar Questions

$298 \ K$ અને $1 \ atm$ દબાણે $N_{2(g)}$ અને $CO_{2(g)}$ ના $1 \ L$ નમૂના માટે સાચું વિધાન જણાવો.

એક વાયુ $A$ નો પ્રસરણ દર બીજા વાયુ $B$ કરતા બમણો છે. $A$ અને $B$ ના આણ્વીય દળનો ગુણોત્તર કેટલો થાય?

$27^{\circ} C$ તાપમાને $1 \text{ mole}$ વાયુ $A$ અને $1 \text{ mole}$ વાયુ $B$ ને $24.6 \ L$ કદ ધરાવતા શૂન્યાવકાશિત ફ્લાસ્કમાં ભરવામાં આવ્યા. ફ્લાસ્કની અંદર રહેલા ઉદ્દીપકને કારણે $A_{(g)} + B_{(g)} \longrightarrow 2 D_{(g)}$ પ્રક્રિયા થાય છે. જો $D$ ની ગતિઊર્જા $98.03 \ L \ atm$ હોય, તો પ્રક્રિયાના અંતે ઉદ્ભવતું દબાણ ગણો. ($atm$ માં)

ખાલી જગ્યા પૂરો :
$(1)$ $CO_2$ અને $CH_4$ જેવા વાયુઓમાં વાયુની આદર્શ વર્તણૂકથી ............ વિચલન જોવા મળે છે.
$(2)$ જે તાપમાને વાસ્તવિક વાયુ દબાણના નોંધપાત્ર ગાળામાં આદર્શ વાયુ નિયમોનું પાલન કરે છે તે તાપમાનને ............ કહે છે.
$(3)$ જે તાપમાનથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ થઈ શકે તે મહત્તમ તાપમાનને ............ કહે છે.
$(4)$ $CGS$ પદ્ધતિમાં સ્નિગ્ધતા ગુણાંકનો એકમ ............ છે.

જો $CH_4$ અને $O_2$ નો મોલર ગુણોત્તર $1:2$ હોય,તો $O_2$ અને $CH_4$ ના પ્રસરણ દરનો ગુણોત્તર અનુક્રમે કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo