એક વાયુની બાષ્પ ઘનતા $35.5$ છે. $N.T.P$ પર આ વાયુના $3.55 \, g$ દ્વારા રોકાયેલ કદ કેટલું હશે?

  • A
    $1.12$
  • B
    $11.2$
  • C
    $22.4$
  • D
    $44.8$

Explore More

Similar Questions

સમીકરણો $(i) \ HCN + CCl_4 \rightarrow \alpha_1$ અને $(ii) \ HCN + C_6H_6 \rightarrow \alpha_2$ માટે,કયો વિયોજન અંશ વધારે છે,$\alpha_1$ કે $\alpha_2$?

$CH_4$ ની સાપેક્ષે એક બાષ્પશીલ પદાર્થની બાષ્પઘનતા $4$ હોય,તો તે પદાર્થનું આણ્વિય દળ શોધો.

$10^{-2} \ M \ HCN$ ના દ્રાવણ માટે જો $[H^+] = 10^{-3} \ M$ હોય,તો વિયોજન અંશનું મૂલ્ય ટકાવારીમાં શોધો. ($\%$ માં)

સંતુલન પ્રક્રિયા ${N_2}{O_4}_{(g)} \rightleftharpoons 2N{O_2}_{(g)}$ માટે $K_P$ નું મૂલ્ય $2$ છે. $0.5 \ atm$ ના દબાણે ${N_2}{O_4}_{(g)}$ નું વિયોજન ટકાવારી કેટલું હશે?

$PCl_5 \rightleftharpoons PCl_3 + Cl_2$ સંતુલનનું પાલન કરતા $PCl_5$ ના વિયોજન અંશ $(\alpha)$ નો સંતુલન સમયે દબાણ સાથેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo