જો સંતૃપ્ત બાષ્પને ધીમે ધીમે સંકોચીને (તાપમાન અચળ રાખીને) તેના પ્રારંભિક કદના અડધા કદ સુધી લાવવામાં આવે,તો બાષ્પ દબાણ પર શું અસર થશે?

  • A
    ચાર ગણું થશે
  • B
    બમણું થશે
  • C
    ફેરફાર ન થાય
  • D
    અડધું થશે

Explore More

Similar Questions

એક પાત્રમાં ચોક્કસ તાપમાને $H_2$,$He$,$CO_2$ અને $Ne$ ના સમાન દળ છે. નીચેનામાંથી કયો વાયુ મહત્તમ આંશિક દબાણ દર્શાવે છે?

પ્રમાણિત તાપમાન અને દબાણ $(STP)$ પર કોઈપણ શુદ્ધ વાયુના $1$ મોલનું કદ હંમેશા કેટલું હોય છે ($m^3$ માં)?

$SO_2$ અને $CH_4$ ના પ્રસરણ દરનો ગુણોત્તર કેટલો છે?

વિધાન: પ્રવાહીનું પ્રમાણિત ઉત્કલનબિંદુ સામાન્ય ઉત્કલનબિંદુ કરતા થોડું વધારે હોય છે. કારણ: $1 \ bar$ દબાણ એ $1 \ atm$ દબાણ કરતા થોડું ઓછું છે.

એક સૂક્ષ્મ છિદ્રમાંથી $0.8 \, atm$ દબાણે રાખેલ નાઇટ્રોજન વાયુને પ્રસરણ માટે $38 \, s$ લાગે છે. તથા $1.6 \, atm$ દબાણે રાખેલ એક મોલ અજ્ઞાત વાયુ '$X$' ને તે જ છિદ્રમાંથી પ્રસરણ પામતા $57 \, s$ લાગે છે. તો વાયુ '$X$' નું આણ્વિય દળ ............. $g/mol$ થશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo