$25\,^oC$ તાપમાને આદર્શ વાયુના પ્રતિ અણુ સરેરાશ ગતિ ઉર્જા $SI$ એકમમાં કેટલી થાય?

  • A
    $6.17 \times 10^{-21} \, kJ$
  • B
    $6.17 \times 10^{-21} \, J$
  • C
    $6.17 \times 10^{-20} \, J$
  • D
    $7.16 \times 10^{-20} \, J$

Explore More

Similar Questions

આદર્શ વાયુનું કેલ્વિન તાપમાન કોના સમપ્રમાણમાં હોય છે?

એક વાયુ માટે $C_p/C_v$ ગુણોત્તર $1.3$ છે અને તેનું પરમાણ્વીય દળ $M$ છે. તો વાયુનું આણ્વીય દળ કેટલું હશે?

વાયુ શાથી દબાણ ધરાવે છે?

નીચેના પૈકી કયું $1 \ mole$ વાયુની કુલ ગતિ ઊર્જા દર્શાવે છે?

$400 \ K$ તાપમાને $0.40 \ mol$ $Ar$ ની કુલ ગતિજ ઉર્જા $0.30 \ mol$ $He$ ની કુલ ગતિજ ઉર્જા જેટલી કયા તાપમાને થશે ($K$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo