નીચેનામાંથી કયું તત્વ $hcp$ બંધારણ ધરાવે છે?

  • A
    $Al$
  • B
    $Mg$
  • C
    $Cu$
  • D
    $Ni$

Explore More

Similar Questions

સ્ફટિકમાં પ્રતિ એક પરમાણુ દીઠ ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા ...... છે.

સાદો ઘન $(SC)$,અંતઃકેન્દ્રિત ઘન $(BCC)$ અને ફલક-કેન્દ્રિત ઘન $(FCC)$ એકમકોષ માટે જો ધારીની લંબાઈ $a$ હોય,તો તેમાં રહેલા પરમાણુઓની ત્રિજ્યાનો ગુણોત્તર શું થશે?

સ્ફટિક લેટીસમાં એકમ કોષનો ખૂણો કેટલા એકમ કોષોની વચ્ચે સહિયારો હોય છે?

$fcc$ નું પૂર્ણ નામ શું છે?

જો એક સંયોજન (ઓક્સાઇડ) $hcp$ ગોઠવણી ધરાવતું હોય અને ધન આયનો $M$ એ અષ્ટફલકીય છિદ્રોના બે-તૃતીયાંશ ભાગને રોકતા હોય,તો સંયોજનનું સૂત્ર શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo