જો તત્વોના સ્ફટિક લેટાઈસમાં તેનો સવર્ગ આંક $8$ હોય,તો તેની પેકિંગ રચના કઈ હશે?

  • A
    $fcc$
  • B
    $hcp$
  • C
    $bcc$
  • D
    આમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

બોડી-સેન્ટર્ડ અને ફેસ-સેન્ટર્ડ ક્યુબિક એકમ કોષમાં પરમાણુઓની સંખ્યા અનુક્રમે કેટલી હોય છે?

સાદા ઘન લેટિસ (simple cubic lattice) માં ગોળાનો સવર્ગ આંક (coordination number) કેટલો હોય છે?

$A$ અને $B$ નું એક સંયોજન ઘન લેટીસમાં સ્ફટિકીકરણ પામે છે જેમાં $A$ પરમાણુઓ ઘનના ખૂણાઓ પરના લેટીસ બિંદુઓ રોકે છે. $B$ પરમાણુઓ ઘનની દરેક બાજુના કેન્દ્રમાં ગોઠવાયેલા છે. સંયોજનનું સંભવિત પ્રાયોગિક સૂત્ર શું છે?

એક ઘન પદાર્થનું બંધારણ એવું છે કે જેમાં $W$ પરમાણુઓ ઘન લેટીસના ખૂણાઓ પર,$O$ પરમાણુઓ ધારના કેન્દ્ર પર અને $Na$ પરમાણુ ઘનના કેન્દ્રમાં આવેલા છે. આ સંયોજનનું અણુસૂત્ર શું છે?

$Na_2O$ સ્ફટિકનું બંધારણ કેવું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo