ધાતુના ફલક-કેન્દ્રિત ઘન $(FCC)$ એકમ કોષમાં પરમાણુઓ દ્વારા રોકાયેલ કુલ કદ કેટલું છે?

  • A
    $\frac{24}{3} \pi r^3$
  • B
    $\frac{12}{3} \pi r^3$
  • C
    $\frac{16}{3} \pi r^3$
  • D
    $\frac{20}{3} \pi r^3$

Explore More

Similar Questions

$NaCl$ સ્ફટિક પર દબાણ વધારવાથી,તેનો સવર્ગ આંક (coordination number) શું થશે?

કેલ્શિયમ આયનની ત્રિજ્યા $94 \text{ pm}$ અને ઓક્સાઈડ આયનની ત્રિજ્યા $146 \text{ pm}$ છે. કેલ્શિયમ ઓક્સાઈડનું સંભવિત સ્ફટિક બંધારણ શું હશે?

$fcc$ એકમ કોષના દરેક ફલક કણ દ્વારા વહેંચવામાં આવતા પાસપાસેના એકમ કોષોની કુલ સંખ્યા કેટલી છે?

ક્વાર્ટઝ સ્ફટિકોમાં $Si$ અને $O$ પરમાણુઓ માટે કેટલા નજીકના પડોશીઓ હોય છે?

અંત: કેન્દ્રિત ઘન $(BCC)$ એકમ કોષમાં,કોષના મધ્યમાં રહેલ ધાતુ પરમાણુ અન્ય કેટલા ધાતુ પરમાણુઓ દ્વારા ઘેરાયેલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo