$H$ વર્ણપટ્ટ માટે,બામર શ્રેણીમાં અંતિમ રેખાની આવૃત્તિ ...... થશે. $(R_\infty = 3.29 \times 10^{15} \text{ cycles/s})$

  • A
    $3.65 \times 10^{14} \text{ s}^{-1}$
  • B
    $3.29 \times 10^{15} \text{ s}^{-1}$
  • C
    $8.22 \times 10^{14} \text{ s}^{-1}$
  • D
    $-8.22 \times 10^{14} \text{ s}^{-1}$

Explore More

Similar Questions

હાઇડ્રોજન વર્ણપટમાં કયું સંક્રમણ $He^{+}$ વર્ણપટના $n=4$ થી $n=2$ ના બામર સંક્રમણ જેટલી જ તરંગલંબાઈ ધરાવશે?

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા નીચેના સમીકરણ દ્વારા આપવામાં આવે છે:

એક ઉત્તેજિત હાઇડ્રોજન પરમાણુ $2.47 \times 10^{15} \ Hz$ ની આવૃત્તિ પર અલ્ટ્રાવાયોલેટ વિસ્તારમાં પ્રકાશનું ઉત્સર્જન કરે છે. એક ફોટોનની ઊર્જાની ગણતરી કરો. (આપેલ છે: $h = 6.63 \times 10^{-34} \ J \cdot s$)

$(i)$ હાઇડ્રોજન માટે ઇલેક્ટ્રોનની ઉર્જા $J \ atom^{-1}$ અને $J \ mol^{-1}$ માં કેટલી છે?
$(ii)$ પ્રથમ સંક્રમણ ($n=1$ થી $n=2$) માટે આ ઇલેક્ટ્રોનની પ્રતિ મોલ ઉર્જાની ગણતરી કરો.
$(iii)$ હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જાની ગણતરી કરો.

જો હાઇડ્રોજન પરમાણુની બોહરની પ્રથમ કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ $x$ હોય,તો ત્રીજી બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo