આઉફબાઉના સિદ્ધાંત મુજબ $3d$,$4s$ અને $4p$ કક્ષકો માટે ઊર્જાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $4p < 3d < 4s$
  • B
    $4s < 4p < 3d$
  • C
    $4s < 3d < 4p$
  • D
    $3d < 4s < 4p$

Explore More

Similar Questions

$n = 4, l = 3, m = 0, s = -1/2$ કવૉન્ટમઆંક ધરાવતો ઈલેક્ટ્રોન કઈ કક્ષકમાં રહેલો છે?

નીચેનામાંથી કયું અનુચુંબકીય (paramagnetic) નથી?

કઈ કક્ષકને $\Psi_{310}$ તરંગ વિધેય દ્વારા દર્શાવવામાં આવે છે?

હાઇડ્રોજન,લિથિયમ,સોડિયમ અને પોટેશિયમ માટે $2s$ કક્ષકની ઊર્જાનો વધતો ક્રમ જણાવો.

લિથિયમ $(Li)$ માટે ઇલેક્ટ્રોનિક રચના અને છેલ્લા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નીચેનામાંથી કયા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo