$4000 \ \mathop A\limits^o$ તરંગલંબાઈ ધરાવતા જાંબલી પ્રકાશના ફોટોન અને $7000 \ \mathop A\limits^o$ તરંગલંબાઈ ધરાવતા લાલ પ્રકાશના ફોટોનમાંથી કોની ઊર્જા વધારે છે?

  • A
    $E_{\text{violet}}$
  • B
    $E_{\text{red}}$
  • C
    બંને સમાન છે
  • D
    માહિતી અધૂરી છે

Explore More

Similar Questions

ફોટોન $A$ ની તરંગલંબાઈ $400 \ nm$ છે. ફોટોન $B$ ની આવૃત્તિ $10^{16} \ s^{-1}$ છે. ફોટોન $C$ નો તરંગ આંક $10^{4} \ cm^{-1}$ છે. આ ફોટોનની ઉર્જાનો સાચો ક્રમ કયો છે?

$K, Na, Li, Mg$ અને $Cu$ ના વર્ક ફંક્શન $(W_0)$ અનુક્રમે $2.25, 2.30, 2.42, 3.70$ અને $4.80 \ eV$ છે. જ્યારે $450 \ nm$ તરંગલંબાઇ ધરાવતું વિકિરણ તેમના પર આપાત કરવામાં આવે ત્યારે આમાંથી કેટલી ધાતુઓ ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવતી નથી? $(1 \ eV = 1.602 \times 10^{-19} \ J)$

હાઇડ્રોજન વર્ણપટમાં,લાયમન શ્રેણીની વિવિધ રેખાઓ કયા વિસ્તારમાં જોવા મળે છે?

આકૃતિમાં એક કાલ્પનિક વિદ્યુતચુંબકીય તરંગ દર્શાવેલ છે. આ વિકિરણની તરંગલંબાઈ શોધો.

$242 \, nm$ તરંગલંબાઈ ધરાવતું વિદ્યુતચુંબકીય વિકિરણ સોડિયમ પરમાણુને આયનીકૃત કરવા માટે પૂરતું છે. સોડિયમની આયનીકરણ ઉર્જા $kJ \, mol^{-1}$ માં ગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo